નીચેનામાંથી એક્મ સદિશ શું ધરાવતો નથી ?
દિશા
મૂલ્ય
એકમ
આપેલા તમામ
અહી $\theta$ એ બે સદીશો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચે બનતો ખૂણો છે. નીચેના માંથી કઈ આકૃતિ આ $\theta$ ખૂણો ને સાચી રીતે દર્શાવે છે?
નીચે આપેલ યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો : બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુતપ્રવાહ, રેખીય વેગમાન, વિધુતક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાકમાત્રા, સાપેક્ષ વેગ
અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ નો તફાવત આપો.
$2\widehat i\, + 3\widehat j\, + 4\widehat k$ ની દિશાનો એકમ સદિશ શોધો.