કઈ પરિસ્થિતિ(ઓ)માં પદાર્થના સરેરાશ વેગનું મૂલ્ય તેની સરેરાશ ઝડપ જેટલું હોય છે?

  • A
    જ્યારે પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે.
  • B
    જ્યારે પદાર્થ દિશા બદલ્યા વગર સુરેખ માર્ગે ગતિ કરે છે.
  • C
    જ્યારે પદાર્થ સ્થિર હોય છે.
  • D
    જ્યારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે.

Explore More

Similar Questions

જે પદાર્થનો અંતર-સમયનો આલેખ સમયની ધરીને સમાંતર સુરેખા હોય,તો તે પદાર્થની ગતિ વિશે તમે શું કહી શકો?

એક ટ્રોલી,ઢળતા સમતલ પર નીચે તરફ જતી વખતે,$2 \,m \,s^{-2}$ નો પ્રવેગ ધરાવે છે. શરૂઆત થયાના $3 \,s$ પછી તેનો વેગ ($cm \,s^{-1}$ માં) કેટલો હશે?

$20 \, m$ ની ઊંચાઈ પરથી એક દડાને હળવેકથી નીચે પાડવામાં આવે છે. જો તેનો વેગ $10 \, m s^{-2}$ ના દરે સમાન રીતે વધતો હોય,તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે? તે કેટલા સમય પછી જમીન સાથે અથડાશે?

એક ટ્રેન રેલ્વે સ્ટેશનથી શરૂ થઈને સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને $10$ મિનિટમાં $40 \, km \, h^{-1}$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તેનો પ્રવેગ ($m / s^{2}$ માં) શોધો.

એક મોટરબોટ સરોવર પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને $3.0 \, m s^{-2}$ ના અચળ દરે $8.0 \, s$ સુધી સીધી રેખામાં પ્રવેગિત થાય છે. આ સમય દરમિયાન બોટ કેટલું અંતર ($m$ માં) કાપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo