સમાન દ્રવ્ય અને લંબાઈના બે તાર,પરંતુ તેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે,તેમને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. જ્યારે સમાન બળ વડે ખેંચવામાં આવે ત્યારે તાર માટે એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

  • A
    $16$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

$Nostoc$ અને $Anabaena$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આ પરિપથમાં સમાંતરમાં બે વિરુદ્ધ રીતે જોડાયેલા આદર્શ ડાયોડ છે. પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ($A$ માં)?

$546 \ K$ તાપમાન અને $2 \ atm$ દબાણે એક આદર્શ વાયુના $4 \ g$ જથ્થાનું કદ $5.6035 \ L$ છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

રેખા $x=\frac{\pi}{4}$ એ $y=\sin x$,$y=\cos x$ અને $x$-અક્ષ $(0 \leq x \leq \frac{\pi}{2})$ દ્વારા ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળને $A_1$ અને $A_2$ ક્ષેત્રફળવાળા બે ભાગમાં વિભાજિત કરે છે. તો $A_1 : A_2$ બરાબર શું થાય ($: 1$ માં)?

સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo