બે સીધા અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહ ધારિત તારને $z-$અક્ષ પર અનુક્રમે $(0, a, 0)$ અને $(0, -a, 0)$ યામ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવ્યા છે. દરેક તારમાં વિદ્યુતપ્રવાહ સમાન છે અને તે ઋણ $z-$અક્ષની દિશામાં (કાગળના સમતલની અંદરની તરફ) વહે છે. $x-$અક્ષ પર ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર આશરે કેવો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક હિલિયમ ન્યુક્લિયસ $0.8 \ m$ ત્રિજ્યાના વર્તુળમાં $2 \ s$ માં એક પૂર્ણ પરિભ્રમણ કરે છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

$a$ બાજુવાળી એક ચોરસ કોઈલમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

બે સમાંતર તાર ${i_1}$ અને ${i_2}$ વિદ્યુતપ્રવાહનું વહન કરે છે $({i_1} > {i_2})$. જ્યારે પ્રવાહ એક જ દિશામાં હોય ત્યારે તારની મધ્યમાં આવેલા બિંદુએ ચુંબકીયક્ષેત્ર $10 \, \mu T$ છે. જ્યારે ${i_2}$ ની દિશા ઉલટાવવામાં આવે ત્યારે તે બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર $30 \, \mu T$ થાય છે,તો $\frac{i_1}{i_2}$ કેટલું થાય?

Difficult
View Solution

સપાટીમાંથી બહાર આવતા પ્રવાહો અને ચુંબકીય ક્ષેત્રોને દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે?

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $0.4 \text{ Å}$ ત્રિજ્યાના વર્તુળમાં $10^6 \text{ m/s}$ ની ઝડપે ફરે છે. ઇલેક્ટ્રોનની ગતિને કારણે કક્ષાના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લામાં) કેટલું હશે? $\left[\mu_0 = 4\pi \times 10^{-7} \text{ H/m}, q = 1.6 \times 10^{-19} \text{ C}\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo