એક જ દિશામાં ગતિ કરતા બે ધ્વનિ તરંગોનું સ્થાનાંતર $y_1 = a \sin(0.2 \pi x - 50 \pi t)$ અને $y_2 = a \sin(0.15 \pi x - 46 \pi t)$ છે. એક સેકન્ડમાં શ્રોતા કેટલી વાર મહત્તમ તીવ્રતાનો અવાજ સાંભળી શકે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

બે તરંગો $y_1 = a \sin(1000 \pi t)$ અને $y_2 = a \sin(998 \pi t)$ દ્વારા બીટ્સ ઉત્પન્ન થાય છે. પ્રતિ સેકન્ડ સંભળાતા બીટ્સની સંખ્યા કેટલી છે?

$250 \,Hz$ ની આવૃત્તિ ધરાવતો ટ્યુનિંગ ફોર્ક $A$ અને $x$ આવૃત્તિ ધરાવતો બીજો ટ્યુનિંગ ફોર્ક $B$ જ્યારે સાથે વગાડવામાં આવે છે ત્યારે દર સેકન્ડે $5$ બીટ્સ ઉત્પન્ન થાય છે. જો ફોર્ક $B$ પર મીણ લગાવવામાં આવે અને તેને $A$ સાથે વગાડવામાં આવે, તો દર સેકન્ડે $3$ બીટ્સ ઉત્પન્ન થાય છે. તો $x=$ ($\,Hz$ માં)

એકબીજાની નજીક મૂકવામાં આવેલા ધ્વનિના બે સ્ત્રોત $y_1 = 4 \sin(600\pi t)$ અને $y_2 = 5 \sin(608\pi t)$ દ્વારા આપવામાં આવતા પ્રગામી તરંગો ઉત્સર્જિત કરે છે. આ બે ધ્વનિ સ્ત્રોતોની નજીક રહેલો અવલોકનકાર શું સાંભળશે?

એક ટ્યુનિંગ ફોર્કની જોડી $288 \, cps$ આવૃત્તિ ધરાવતા એક ફોર્ક સાથે $4 \, beats/sec$ ઉત્પન્ન કરે છે. અજ્ઞાત ફોર્ક પર થોડું મીણ લગાવવામાં આવે છે અને ત્યારબાદ તે $2 \, beats/sec$ ઉત્પન્ન કરે છે. અજ્ઞાત ફોર્કની આવૃત્તિ .... $cps$ છે.

$256$ અને $258$ vibrations/sec ની આવૃત્તિ ધરાવતા બે ટ્યુનિંગ ફોર્કને સાથે વગાડવામાં આવે છે,તો અવલોકનકાર દ્વારા સાંભળવામાં આવતા ક્રમિક મહત્તમ (maxima) વચ્ચેનો સમયગાળો ..... $sec$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo