એક જ ધાતુમાંથી બનેલા બે નક્કર ગોળાઓનું વજન અનુક્રમે $5920 \, g$ અને $740 \, g$ છે. જો નાના ગોળાનો વ્યાસ $5 \, cm$ હોય,તો મોટા ગોળાની ત્રિજ્યા શોધો. ($cm$ માં)

  • A
    $9$
  • B
    $10$
  • C
    $7$
  • D
    $5$

Explore More

Similar Questions

$1 \, m^3 = \dots \dots$ લિટર

એક લંબઘનની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $20\, cm$,$15\, cm$ અને $12\, cm$ છે. તેનું કુલ પૃષ્ઠફળ શોધો ( $cm^2$ માં).

એક સંગ્રહ ટાંકી સમઘન આકારની છે. જ્યારે તે પાણીથી ભરેલી હોય ત્યારે તેમાં પાણીનું ઘનફળ $15.625 \, m^3$ છે. જો હાલમાં પાણીની ઊંડાઈ $1.3 \, m$ હોય, તો ટાંકીમાંથી વપરાઈ ગયેલા પાણીનું ઘનફળ શોધો ( $m^3$ માં).

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $550 \, cm^2$ છે. જો તેની ઊંચાઈ $50 \, cm$ હોય,તો તેનો વ્યાસ $cm$ માં શોધો.

$6\, cm$ વ્યાસ અને $11\, cm$ તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo