શૂન્યાવકાશમાં $r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે સાબુના પરપોટા સમતાપી પરિસ્થિતિમાં એકબીજામાં ભળી જાય છે. પરિણામી પરપોટાની ત્રિજ્યા કેટલી હશે?

  • A
    $\sqrt{r_1^2+r_2^2}$
  • B
    $\frac{r_1+r_2}{2}$
  • C
    $r_1+r_2$
  • D
    $\frac{r_1 r_2}{r_1+r_2}$

Explore More

Similar Questions

હવામાં,$R$ ત્રિજ્યાનો એક વીજભારિત સાબુનો પરપોટો $r$ ત્રિજ્યાના $27$ નાના સાબુના પરપોટામાં વિભાજિત થાય છે. તો મોટા સાબુના પરપોટાના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા યાંત્રિક બળ અને નાના સાબુના પરપોટાના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા યાંત્રિક બળનો ગુણોત્તર કેટલો થાય?

$r$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર પ્રવાહીના ટીપામાં પૃષ્ઠતાણને કારણે ઉદ્ભવતું વધારાનું દબાણ એ કોના સમપ્રમાણમાં હોય છે?

$4 \ cm$ ત્રિજ્યાનો એક નાનો સાબુનો પરપોટો $6 \ cm$ ત્રિજ્યાના બીજા પરપોટાની અંદર કોઈ પણ સંપર્ક વગર રહેલો છે. ધારો કે $P_2$ એ અંદરના પરપોટાની અંદરનું દબાણ છે અને $P_0$ એ બહારના પરપોટાની બહારનું દબાણ છે. જે પરપોટાની અંદર અને બહાર વચ્ચેનું દબાણ તફાવત $P_2 - P_0$ હોય,તેની ત્રિજ્યા ....... $cm$ હશે.

સમાન ત્રિજ્યાના પ્રવાહીના નાના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. ફેરફાર પછી અને પહેલાની કુલ પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર કેટલો છે?

હવામાં રહેલા પરપોટા અને પાણીમાં રહેલા પરપોટા માટે વધારાના દબાણ (દબાણનો તફાવત) નું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo