સમાન દ્રવ્યના બનેલા તાર $A$ અને $B$ પર સમાન બળ $2\,N$ લગાવીને તેમની લંબાઈ $2 \,mm$ અને $4\, mm$ વધારવામાં આવે છે.$B$ની ત્રિજ્યા $A$ કરતા ચાર ગણી છે,બંનેની લંબાઇનો ગુણોતર $a / b\,=\,1 / x$ હોય તો $x=\,.......$
$24$
$36$
$42$
$32$
સ્ટીલનો તાર તૂટ્યા વગર $100\,kg$ વજન ખમી શકે છે જો તારાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે તો દરેક ભાગ ...... $kg$ વજન ખામી શકે.
તાંબા અને સ્ટીલ પૈકી કોનો યંગ મોડ્યુલ્સ વધુ છે ?
આકૃતિ પ્રતિબળ - વિકૃતિનો આલેખ દર્શાવે છે જે બે જુદા જુદા તાપમાને છે તો.
$50\; {cm}$ અને $100 \;{cm}$ અનુક્રમે અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતા સ્ટીલના બનેલા ચાર સ્તંભ $50 \times 10^{3} {kg}$ દળને સપોર્ટ કરે છે. બધા પર સમાન દળનું વિતરણ ધરવામાં આવે તો દરેક નળાકારની તણાવ વિકૃતિની ગણતરી કરો. [$\left.{Y}=2.0 \times 10^{11} \;{Pa}, {g}=9.8\; {m} / {s}^{2}\right]$
$3.0\, mm$ જેટલો સમાન વ્યાસ ધરાવતાં, છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે $2.2\, m$ અને $1.6\, m$ છે. જ્યારે તેમને બોજ (Load) વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો $0.70\, mm$ મળે છે. લાગુ પાડેલ બોજ મેળવો.