બે રેડિયોએક્ટિવ પદાર્થો $X_1$ અને $X_2$ માં ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. જો $X_1$ અને $X_2$ ના ક્ષય અચળાંકો અનુક્રમે $6\lambda \, s^{-1}$ અને $4\lambda \, s^{-1}$ હોય,તો કેટલા સમય પછી $X_1$ અને $X_2$ ના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $\left( \frac{1}{e} \right)$ થશે?

  • A
    $\frac{1}{2\lambda} \, s$
  • B
    $\frac{1}{10\lambda} \, s$
  • C
    $\frac{1}{5\lambda} \, s$
  • D
    $\frac{1}{\lambda} \, s$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ $n_2$ નો ક્ષય અચળાંક બીજા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ $n_1$ ના ક્ષય અચળાંક કરતા $3$ ગણો છે. જો બંને ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા સમાન હોય,તો $n_1$ ના એક અર્ધ-આયુષ્ય સમય પછી $n_2$ ના ન્યુક્લિયસની સંખ્યા અને $n_1$ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે?

એક રેડિયોએક્ટિવ તત્વ $A$ નો અર્ધ-આયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ $B$ ના સરેરાશ આયુષ્ય જેટલો છે. શરૂઆતમાં બંને પદાર્થોમાં પરમાણુઓની સંખ્યા સમાન છે, તો

એક મિશ્રણમાં બે રેડિયોએક્ટિવ પદાર્થો $A_1$ અને $A_2$ છે,જેમના અર્ધ-આયુષ્ય અનુક્રમે $20 \, s$ અને $10 \, s$ છે. શરૂઆતમાં મિશ્રણમાં $40 \, g$ $A_1$ અને $160 \, g$ $A_2$ છે. કેટલા સેકન્ડ પછી મિશ્રણમાં બંનેનું પ્રમાણ સમાન થશે ($, s$ માં)?

એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $10 \, days$ છે. જે સમય દરમિયાન જથ્થો તેના પ્રારંભિક દળના $1/10$ જેટલો રહે તે સમય ......... $days$ હશે.

બે રેડિયોએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય અચળાંક અનુક્રમે $7 \lambda$ અને $\lambda$ છે,શરૂઆતમાં બંનેમાં ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. પદાર્થ $B$ અને $A$ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $e$ થાય તે માટે લાગતો સમય કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo