બે થાંભલાઓ એકબીજાથી $2 \text{ m}$ દૂર છે. બંને થાંભલાઓ ઝાડની એક જ તરફ આવેલા છે. જો ઝાડની ટોચ પરથી આ થાંભલાઓના અવસેધકોણ અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ હોય,તો ઝાડની ઊંચાઈ શોધો:

  • A
    $(3-\sqrt{3}) \text{ m}$
  • B
    $(3+\sqrt{3}) \text{ m}$
  • C
    $(-3+\sqrt{3}) \text{ m}$
  • D
    $(3-\sqrt{2}) \text{ m}$

Explore More

Similar Questions

પદાવલિ $\frac{\sin A}{1+\cos A}+\frac{\sin A}{1-\cos A}$ ની કિંમત શું થાય?

એક સીધા આડા રસ્તાની ઉપર ઊભેલા વિમાનમાંથી,વિમાનની વિરુદ્ધ બાજુએ આવેલા બે ક્રમિક માઈલસ્ટોન (માઈલના પથ્થરો) ના અવસેધકોણ $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. રસ્તાથી વિમાનની ઊંચાઈ માઈલમાં શોધો.

Difficult
View Solution

એક પતંગ જમીનથી $75 \ m$ ની ઊંચાઈએ ઉડી રહ્યો છે. દોરી સમતલ જમીન સાથે $\Theta$ ખૂણો બનાવે છે (જ્યાં $\cot \Theta = 8/15$ છે). દોરીમાં કોઈ ઢીલાશ નથી તેમ માનીને,દોરીની લંબાઈ ($m$ માં) કેટલી થાય?

એક અધૂરા ટાવરના ટોચનો ઉત્સેધકોણ તેના પાયાથી $120 \ m$ દૂર આવેલા બિંદુએ $45^{\circ}$ છે. ટાવરને કેટલો ઊંચો (મીટરમાં) વધારવો જોઈએ જેથી તે જ બિંદુએ તેનો ઉત્સેધકોણ $60^{\circ}$ થાય?

Difficult
View Solution

એક ટાવર $30 \ m$ ઊંચો છે. ટાવરની ટોચ પરથી એક નિરીક્ષક બિલ્ડિંગના પાયા પર $60^{\circ}$ નો અવસેધકોણ અને બિલ્ડિંગની ટોચ પર $45^{\circ}$ નો અવસેધકોણ બનાવે છે. તો બિલ્ડિંગની ઊંચાઈ મીટરમાં કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo