બે બિંદુવત વિદ્યુતભારો $-5 \mu C$ અને $+5 \mu C$ ને એક સીધી રેખા પર $A$ અને $B$ સ્થાનો પર $5 \ cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. જો બિંદુ $C$ પાસે પરિણામી વિદ્યુતક્ષેત્ર $A$ અને $B$ ને જોડતી રેખાને સમાંતર હોય,તો:

  • A
    $AC = BC$
  • B
    $2 AC = BC$
  • C
    $AC = 2 BC$
  • D
    $AC = \frac{BC}{3}$

Explore More

Similar Questions

$1 \, cm$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર વાયરના લૂપ પર $1 \times 10^{-6} \, C$ જેટલો કુલ વિદ્યુતભાર તેની લંબાઈ પર સમાન રીતે વિતરિત થયેલ છે. જો તેની લંબાઈ (પરિઘ) નો $0.01 \%$ ભાગ કાપી નાખવામાં આવે, તો બાકી રહેલા વાયરને કારણે લૂપના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
$(\text{લો} \, \frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \, \text{SI એકમ})$

$4\,cm$ લંબાઈ અને $\lambda = 30\,\mu C/m$ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક સમાન વિદ્યુતભારિત સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યો છે. બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્રનો $x-$ ઘટક શોધો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,બિંદુ $A$ થી કેટલા $cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે?

વિદ્યુત બળ સંરક્ષી બળ શા માટે છે?

$R$ ત્રિજ્યા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત રીંગ માટે,તેની અક્ષ પરના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય તેના કેન્દ્રથી $h$ અંતરે મહત્તમ છે. તો $h$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo