$m_1$ અને $m_2$ $(m_1 > m_2)$ દળના બે કણો સ્થિર સ્થિતિમાથી શરૂ કરીને એકબીજા તરફ આકર્ષીબળ ના વ્યસ્ત વર્ગના નિયમ મુજબ ગતિ કરે છે. આ તંત્ર માટે દ્રવ્યમાન $(CM)$ કેન્દ્ર માટે નીચેનામાથી સાચું વિધાન પસંદ કરો.
$CM$ એ $m_1$ તરફ ગતિ કરશે.
$CM$ એ $m_2$ તરફ ગતિ કરશે.
$CM$ સ્થિર રહેશે.
$CM$ ની ગતિ પ્રવેગી હશે.
$m$ અને $M$ દળના બે પદાર્થ ને $L$ અંતરે મૂકેલા છે. તો $m$ દળ ના પદાર્થ પાસેથી દ્રવ્યમાનકેન્દ્રનું અંતર કેટલુ થાય$?$
ત્રણ સમાન દળને $ (0,0), (a,0)$ અને $\left( {\frac{a}{2}\,,\frac{{a\sqrt 3 }}{2}} \right)$ પર મૂકવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રના યામાક્ષ શોધો.
$m _{1}$ અને $m _{2}$ દળનાં બે કણોનું બનેલું એક તંત્ર વિચારો. જો પ્રથમ કણને દ્રવ્યમાનકેન્દ્ર તરફ $d$ અંતર ખસેડવામાં આવે, તો બીજા કણને કેટલો ખસેડવો જોઈએ કે જેથી દ્રવ્યમાનકેન્દ્ર તે સમાન સ્થાને રહે?
$x-$ અક્ષ પર ત્રણ દળ મૂકવામાં આવ્યા છે: $300 \,g$ ઉગમબિંદુ પર, $500\,g$ એ $x=40 \,cm$ પર અને $400\,g$ એ $x =70\,cm$ પર છે. ઉગમબિંદુથી દ્રવ્યમાનકેન્દ્રનું અંતર ($cm$ માં) કેટલું હશે?
કોલમ $-I$ અને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ $\frac{{{m_1}{m_2}}}{{{m_1} + {m_2}}}$ | $(a)$ બે કણોના બનેલાં તંત્રનું રિડયુસ દળ |
$(2)$ $\frac{{{r_1} + {r_2}}}{2}$ | $(b)$ બે સમાન દળવાળા કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ |