સમાન દળ $m$ ધરાવતા બે કણોના પ્રારંભિક વેગ અનુક્રમે $u\hat{i}$ અને $u\left(\frac{\hat{i}+ \hat{j}}{2}\right)$ છે. તેઓ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક રીતે અથડાય છે. આ પ્રક્રિયામાં ગુમાવેલી ઉર્જા કેટલી છે?

  • A
    $\frac{3}{4} mu^{2}$
  • B
    $\frac{1}{8} mu^{2}$
  • C
    $\sqrt{\frac{2}{3}} mu^{2}$
  • D
    $\frac{1}{3} mu^{2}$

Explore More

Similar Questions

$10 \,g$ વજનની અને $300 \,m/s$ ના વેગથી ગતિ કરતી એક ગોળી $5 \,kg$ ના બરફના બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. બરફનો બ્લોક લીસી સપાટી પર રાખેલ છે. અથડામણ પછી બ્લોકની ઝડપ ........ $cm/s$ હશે.

$m$ દળ ધરાવતો પદાર્થ $3 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે અને સ્થિર રહેલા $2m$ દળ ધરાવતા પદાર્થ સાથે અથડાય છે. જો બંને પદાર્થો જોડાઈ જાય,તો તે કેટલી ઝડપે ગતિ કરશે ($m/s$ માં)?

$5\,kg$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર રહેલા $2.5\,kg$ દળ ધરાવતા બીજા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ બાદ બંને પદાર્થો જોડાઈ જાય છે અને $5\,J$ ની ગતિઊર્જા સાથે એકસાથે ગતિ કરવાનું શરૂ કરે છે. અથડામણ પહેલાં પ્રથમ પદાર્થની ગતિઊર્જા ............... $J$ છે.

જ્યારે બે પદાર્થો અથડામણ પછી એકબીજા સાથે ચોંટી જાય છે,ત્યારે તે અથડામણને શું કહેવામાં આવે છે?

$40 \ kg$ દળનું એક સ્કૂટર $4 \ m/s$ ના વેગથી ગતિ કરે છે અને તે $60 \ kg$ દળ ધરાવતા અને $2 \ m/s$ ના વેગથી ગતિ કરતા બીજા સ્કૂટર સાથે અથડાય છે. અથડામણ પછી બંને સ્કૂટરો એકબીજા સાથે જોડાઈ જાય છે,તો ગતિઊર્જામાં થતો વ્યય $J$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo