$m$ દળ અને $q$ વીજભાર ધરાવતા બે કણોને $2R$ લંબાઈના હલકા સખત સળિયાના બે છેડે જોડવામાં આવ્યા છે. આ સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષની આસપાસ અચળ કોણીય ઝડપ $\omega$ થી ફેરવવામાં આવે છે. તંત્રની ચુંબકીય મોમેન્ટ અને સળિયાના કેન્દ્રની સાપેક્ષ તેના કોણીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{q}{2m}$
  • B
    $\frac{q}{m}$
  • C
    $\frac{2q}{m}$
  • D
    $\frac{q}{\pi m}$

Explore More

Similar Questions

એક કોઈલ જેમાં ભારે વિદ્યુતપ્રવાહ વહે છે અને ઘણા બધા આંટા છે,તેને $N-S$ શિરોલંબ સમતલમાં રાખવામાં આવી છે અને તેમાં વિદ્યુતપ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં વહે છે. તેના કેન્દ્રમાં રહેલી નાની ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં હશે?

એક નાનો ગજિયો ચુંબક જ્યારે $0.04 \ T$ ના બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે રાખવામાં આવે છે,ત્યારે તે $0.016 \ Nm$ નું ટોર્ક અનુભવે છે. જો આ ગજિયા ચુંબકને $1 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ અને $1000$ આંટા ધરાવતા સોલેનોઇડ દ્વારા બદલવામાં આવે,જેનો ચુંબકીય મોમેન્ટ ગજિયા ચુંબક જેટલો જ હોય,તો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

$2 \, m$ લંબાઈનો તાર જેમાંથી $1 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે, તેને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. તો આ ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

પ્રવાહ ધરાવતી વર્તુળાકાર કોઈલની ચુંબકીય મોમેન્ટ એ

વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo