સમાન દળ $M$ ધરાવતા બે કણો $A$ અને $B$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ઝડપ $v$ થી ગતિ કરે છે. તેઓ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક રીતે અથડાય છે અને એક જ કણ $C$ તરીકે ગતિ કરે છે. $C$ નો માર્ગ $X$-અક્ષ સાથે બનાવેલ ખૂણો $\theta$ કેટલો હશે?

  • A
    $\tan \theta = \frac{\sqrt{3} + \sqrt{2}}{1 - \sqrt{2}}$
  • B
    $\tan \theta = \frac{\sqrt{3} - \sqrt{2}}{1 - \sqrt{2}}$
  • C
    $\tan \theta = \frac{1 - \sqrt{2}}{\sqrt{2}(1 + \sqrt{3})}$
  • D
    $\tan \theta = \frac{1 - \sqrt{3}}{1 + \sqrt{2}}$

Explore More

Similar Questions

$m$ દળ અને $v$ વેગ ધરાવતી એક ગોળી જ્યારે દોરી વડે લટકાવેલી $M$ દળની રેતીની થેલી પર છોડવામાં આવે છે,ત્યારે તે થેલીમાં ખૂંપી જાય છે. આ પ્રક્રિયામાં ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો છે?

$40 \ kg$ દળનું એક સ્કૂટર $4 \ m/s$ ના વેગથી ગતિ કરે છે અને તે $60 \ kg$ દળ ધરાવતા અને $2 \ m/s$ ના વેગથી ગતિ કરતા બીજા સ્કૂટર સાથે અથડાય છે. અથડામણ પછી બંને સ્કૂટરો એકબીજા સાથે જોડાઈ જાય છે,તો ગતિઊર્જામાં થતો વ્યય $J$ માં શોધો.

Difficult
View Solution

$10\, m/s$ ના વેગથી ગતિ કરતી $50\, g$ ની એક ગોળી સ્થિર રહેલા $950 \,g$ દળના બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. ગતિઊર્જામાં થતો ઘટાડો ............... $\%$ હશે.

Difficult
View Solution

$2 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ $10 \, m/s$ ના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. તેટલા જ દળ અને તેટલા જ વેગ ધરાવતો બીજો પદાર્થ ઉત્તર દિશામાં ગતિ કરી પ્રથમ પદાર્થ સાથે અથડાય છે અને બંને જોડાઈને ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરે છે. તો તેનો અંતિમ વેગ કેટલો હશે?

$5\,kg$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર રહેલા $2.5\,kg$ દળ ધરાવતા બીજા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ બાદ બંને પદાર્થો જોડાઈ જાય છે અને $5\,J$ ની ગતિઊર્જા સાથે એકસાથે ગતિ કરવાનું શરૂ કરે છે. અથડામણ પહેલાં પ્રથમ પદાર્થની ગતિઊર્જા ............... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo