બે સંખ્યાઓનો ગુણોત્તર $5:6$ છે. જો દરેક સંખ્યામાંથી $8$ બાદ કરવામાં આવે,તો ગુણોત્તર $4:5$ બને છે. તે સંખ્યાઓ શોધો.

  • A
    $60$ અને $68$
  • B
    $40$ અને $58$
  • C
    $50$ અને $48$
  • D
    $40$ અને $48$

Explore More

Similar Questions

$x+y-1=0$ અને $2x+2y-2=0$ નો ઉકેલ ............ છે.

ચાર વર્ષ પહેલાં,એક માતા અને તેની બે પુત્રીઓની ઉંમરનો સરવાળો $x$ વર્ષ હતો. તો બે વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે?

અરુણા પાસે ફક્ત $Rs. 1$ અને $Rs. 2$ ના સિક્કા છે. જો તેની પાસે કુલ સિક્કાઓની સંખ્યા $50$ હોય અને તેની પાસે રહેલી કુલ રકમ $Rs. 75$ હોય,તો $Rs. 1$ અને $Rs. 2$ ના સિક્કાઓની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

બે પરીક્ષા ખંડ $A$ અને $B$ માં કેટલાક વિદ્યાર્થીઓ છે. દરેક ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન કરવા માટે,$A$ માંથી $B$ માં $10$ વિદ્યાર્થીઓ મોકલવામાં આવે છે. પરંતુ જો $B$ માંથી $A$ માં $20$ વિદ્યાર્થીઓ મોકલવામાં આવે,તો $A$ માં વિદ્યાર્થીઓની સંખ્યા $B$ માં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા બમણી થઈ જાય છે. બંને ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

સમીકરણ $2x - y = 1$ નો આલેખ નીચેનામાંથી કયા બિંદુમાંથી પસાર થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo