$16$ અને $9$ એકમ તીવ્રતા ધરાવતા બે એકવર્ણી પ્રકાશના કિરણો વ્યતિકરણ અનુભવે છે. પરિણામી ભાતમાં પ્રકાશિત અને અપ્રકાશિત ભાગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $16/9$
  • B
    $4/3$
  • C
    $7/1$
  • D
    $49/1$

Explore More

Similar Questions

જો બે ઉદગમો અલગ-અલગ કંપવિસ્તારના પ્રકાશના તરંગોનું ઉત્સર્જન કરે, તો વ્યતિકરણ ભાતમાં:

$I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. જો કોઈ બિંદુએ પરિણામી તીવ્રતા $7I$ હોય,તો બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?........$^o$

Difficult
View Solution

સુસંબદ્ધ (coherent) અને અસુસંબદ્ધ (incoherent) ઉદગમો દ્વારા ઉત્સર્જિત તરંગોના સંપાતીકરણના બિંદુએ તીવ્રતા સમજાવો.

જ્યારે પ્રકાશનું તરંગ પાતળા માધ્યમમાંથી બિન-પરાવર્તક અને બિન-શોષક માધ્યમમાં ગતિ કરે છે,ત્યારે તેના દ્વારા વહન કરવામાં આવતી કુલ ઉર્જા:

પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે,કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo