એક ચોક્કસ સ્થળે સમાન કદ અને દળ ધરાવતા બે ચુંબકો પ્રતિ મિનિટ અનુક્રમે $10$ અને $15$ દોલનો કરે છે. તેમના ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $4:9$
  • B
    $9:4$
  • C
    $2:3$
  • D
    $3:2$

Explore More

Similar Questions

$30 \ cm$ લંબાઈનો એક પાતળો ચુંબકીય લોખંડનો સળિયો સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવ્યો છે. તેનો દોલનનો આવર્તકાળ $4 \ s$ છે. તેને ત્રણ સમાન ભાગોમાં તોડવામાં આવે છે. જ્યારે એક ભાગને તે જ ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ (સેકન્ડમાં) કેટલો હશે?

એક ચુંબક $0.1 \times 10^{-5} \,T$ ની ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા ધરાવતા સ્થળે પ્રતિ મિનિટ $40$ દોલનો કરે છે. બીજા સ્થળે,એક દોલન પૂર્ણ કરવા માટે તેને $2.5 \,s$ લાગે છે. તે સ્થળે પૃથ્વીના સમક્ષિતિજ ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

ઉપયોગ કરતા પહેલા,વાઇબ્રેશન મેગ્નેટોમીટરને કઈ દિશામાં ગોઠવવું જોઈએ?

વાઇબ્રેશન મેગ્નેટોમીટરના દોલનનો આવર્તકાળ નીચેનામાંથી કયા પરિબળો પર આધાર રાખે છે? (જ્યાં $I$ એ નિલંબન અક્ષને અનુલક્ષીને ચુંબકની જડત્વની ચાકમાત્રા છે,$M$ એ ચુંબકની ચુંબકીય મોમેન્ટ છે અને $H$ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે.)

બે ગજિયા ચુંબકો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ સમતલમાં $3\,s$ અને $4\,s$ ના આવર્તકાળ સાથે દોલન કરે છે. જો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $3: 2$ હોય,તો તેમની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo