બે લાંબા સમાંતર તાર એકબીજાથી $R$ અંતરે છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન દિશામાં સ્થાયી સમાન પ્રવાહ વહન કરે છે. $A, B$ અને $C$ બિંદુઓ પર ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર અનુક્રમે કેટલો થશે?

  • A
    $0 : 1 : 1$
  • B
    $0 : 1 : -1$
  • C
    $0 : -1 : 0$
  • D
    $1 : 0 : 0$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં,એક ઇલેક્ટ્રોન $0.47 \text{ Å}$ ત્રિજ્યાની કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ $6.6 \times 10^{15} \text{ rev/s}$ ની ઝડપે ફરે છે. કક્ષાના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લગભગ કેટલું હશે ($\text{ Wb m}^{-2}$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન અવરોધ અને લંબાઈ $d$ ધરાવતા તારના બનેલા ઘન નેટવર્કમાં સ્થાયી પ્રવાહ વહે છે. ઘન નેટવર્કને કારણે કેન્દ્ર $P$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક સમાન તારને $R$ ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ જેટલો પ્રવાહ $A$ આગળ દાખલ થાય છે અને $C$ આગળ બહાર નીકળે છે. જો $ABC$ ની લંબાઈ $ADC$ ની લંબાઈ કરતા અડધી હોય,તો કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા,સીધા તાર વિરુદ્ધ દિશામાં $10 \ A$ જેટલો સમાન વિદ્યુતપ્રવાહ વહન કરે છે. તાર વચ્ચેનું અંતર $5.0 \ cm$ છે. તારની વચ્ચેના મધ્યબિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય . . . . . . $\mu T$ છે. (આપેલ છે: $\mu_0 = 4\pi \times 10^{-7} \ TmA^{-1}$)

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર કોઈલની ત્રિજ્યા $R$ છે અને તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. આ જ કોઈલની અક્ષ પર કેન્દ્રથી કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર $\frac{B}{8}$ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo