બે લાંબા અને સમાંતર તાર $0.1\, m$ ના અંતરે છે અને આ દરેક તારમાં $5\, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. આ તારોને કારણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?

  • A
    $5 \times 10^{-5}\,N/m$
  • B
    $5 \times 10^{-3}\,N/m$
  • C
    $2.5 \times 10^{-5}\,N/m$
  • D
    $2.5 \times 10^{-4}\,N/m$

Explore More

Similar Questions

$10 \ A$ અને $2 \ A$ ના પ્રવાહો અનુક્રમે બે સમાંતર તાર $A$ અને $B$ માંથી વિરુદ્ધ દિશામાં વહે છે. જો તાર $A$ અનંત લંબાઈનો હોય અને તાર $B$ ની લંબાઈ $2 \ m$ હોય,તો $A$ થી $10 \ cm$ અંતરે રહેલા વાહક $B$ પર લાગતું બળ . . . . . . હશે.

$A, B$ અને $C$ સમાન લંબાઈના સમાંતર વાહકો છે જે અનુક્રમે $I, I$ અને $2I$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે. $A$ અને $B$ વચ્ચેનું અંતર $x$ છે. $B$ અને $C$ વચ્ચેનું અંતર પણ $x$ છે. જો $F_1$ એ $B$ દ્વારા $A$ પર લાગતું બળ હોય અને $F_2$ એ $C$ દ્વારા $B$ પર લાગતું બળ હોય,તો સાચો જવાબ પસંદ કરો.

$0.5\,m$ લંબાઈનો એક સીધો તાર,જેમાં $1.2\,A$ વિદ્યુતપ્રવાહ વહે છે,તેને $2\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ચુંબકીય ક્ષેત્ર તારની લંબાઈને લંબ છે. તાર પર લાગતું બળ .......$N$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $y^2=2x$ પરવલયના સ્વરૂપમાં વાળેલા વાહક તારમાંથી $4 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. આ તારને $\vec{B}=+6 \hat{k} \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

વિદ્યુતચુંબકોના ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo