$10 \ A$ અને $2 \ A$ ના પ્રવાહો અનુક્રમે બે સમાંતર તાર $A$ અને $B$ માંથી વિરુદ્ધ દિશામાં વહે છે. જો તાર $A$ અનંત લંબાઈનો હોય અને તાર $B$ ની લંબાઈ $2 \ m$ હોય,તો $A$ થી $10 \ cm$ અંતરે રહેલા વાહક $B$ પર લાગતું બળ . . . . . . હશે.

  • A
    $4 \pi \times 10^{-7} \ N$
  • B
    $5 \times 10^{-5} \ N$
  • C
    $8 \pi \times 10^{-7} \ N$
  • D
    $8 \times 10^{-5} \ N$

Explore More

Similar Questions

$1 \ A$ નો વિદ્યુતપ્રવાહ $0.5 \ m$ લંબાઈના સીધા તારમાંથી ધન $x$-અક્ષની દિશામાં વહે છે,જે $\vec{B} = (2\hat{i} + 4\hat{j}) \ T$ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. તાર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા અનુક્રમે શોધો:

ત્રણ લાંબા સીધા વિદ્યુતપ્રવાહ ધારિત તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાને સમાંતર ગોઠવેલા છે. તાર $Q$ ની $15 \ cm$ લંબાઈ પર લાગતું બળ . . . . . . છે. $(\mu_0 = 4 \pi \times 10^{-7} \ T \cdot m/A)$

આકૃતિમાં દર્શાવેલ બે તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? [${\mu _0} = 4\pi \times {10^{ - 7}} \text{ T}\,m/A$]

બે લાંબા અને સમાંતર સીધા તાર $A$ અને $B$ જે સમાન દિશામાં $10 \ A$ અને $4 \ A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે,તે $2 \ cm$ ના અંતરે અલગ પડેલા છે. તાર $A$ ના $4 \ cm$ ના ભાગ પર લાગતું બળ શોધો. ( $\mu_0 = 4 \pi \times 10^{-7} \ SI$ ).

જો $1\, m$ લંબાઈના તારને $1.5\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર સાથે ${30^\circ}$ ના ખૂણે મૂકવામાં આવે અને તારમાં વહેતો પ્રવાહ $10\, A$ હોય,તો તાર પર લાગતું બળ.......$N$ થશે. ($.5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo