$4\,I$ અને $9\,I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના કિરણો એક પડદા પર વ્યતિકરણ અનુભવે છે. પડદા પર બિંદુ $A$ આગળ કળા તફાવત $0$ છે અને બિંદુ $B$ આગળ કળા તફાવત $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત $....I$ થશે.

  • A
    $24$
  • B
    $12$
  • C
    $6$
  • D
    $3$

Explore More

Similar Questions

$1:9$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે તરંગો એક બિંદુએ એકબીજાને છેદે છે. જ્યારે તરંગો અસંગત (incoherent) હોય ત્યારે પરિણામી તીવ્રતા $I_1$ છે અને જ્યારે તરંગો $60^{\circ}$ ના કળા તફાવત સાથે સુસંગત (coherent) હોય ત્યારે પરિણામી તીવ્રતા $I_2$ છે. જો $\frac{I_1}{I_2} = \frac{10}{x}$ હોય,તો $x = . . . . . . . . . . .$

$5:1$ ના ગુણોત્તરમાં કંપવિસ્તાર ધરાવતા બે તરંગો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

સંવિનાશી વ્યતિકરણ (constructive interference) માટેની શરત લખો.

સમાન તીવ્રતા $I_0$ ધરાવતા બે તરંગો બે સ્ત્રોતોમાંથી સમાન કળા તફાવત $(\phi)$ સાથે ઉત્સર્જિત થાય છે. બે તરંગોના સંપાતીકરણને કારણે,પરિણામી તરંગની તીવ્રતા . . . . . . ના સમપ્રમાણમાં હોય છે.

વ્યતિકરણની ઘટનામાં ઉર્જા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo