$1:9$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે તરંગો એક બિંદુએ એકબીજાને છેદે છે. જ્યારે તરંગો અસંગત (incoherent) હોય ત્યારે પરિણામી તીવ્રતા $I_1$ છે અને જ્યારે તરંગો $60^{\circ}$ ના કળા તફાવત સાથે સુસંગત (coherent) હોય ત્યારે પરિણામી તીવ્રતા $I_2$ છે. જો $\frac{I_1}{I_2} = \frac{10}{x}$ હોય,તો $x = . . . . . . . . . . .$

  • A
    $10$
  • B
    $13$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

પ્રકાશની તરંગ પ્રકૃતિ શેના દ્વારા ચકાસવામાં આવે છે?

સુસંબદ્ધ (coherent) અને અસુસંબદ્ધ (incoherent) ઉદગમો દ્વારા ઉત્સર્જિત તરંગોના સંપાતીકરણના બિંદુએ તીવ્રતા સમજાવો.

બે પ્રકાશ ઉદ્દગમોના કંપવિસ્તાર અનુક્રમે $a$ અને $2a$ છે. જો તેઓ $\pi$ જેટલા કળા તફાવત સાથે વ્યતિકરણ અનુભવે,તો પરિણામી ન્યૂનત્તમ તીવ્રતા કેટલી હશે?

બે બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ જે $10 \mu m$ ના અંતરે છે,તે $4 \mu m$ તરંગલંબાઈના પ્રકાશના તરંગો સમાન કળામાં ઉત્સર્જિત કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $40 \mu m$ ત્રિજ્યાનો એક વર્તુળાકાર તાર ઉદગમોની આસપાસ મૂકવામાં આવ્યો છે,જ્યાં $O$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $OS_1 = OS_2$ છે. તો:

$I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના કિરણો વ્યતિકરણ અનુભવીને પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. બિંદુ $P$ આગળ કળા તફાવત $\frac{\pi}{2}$ છે અને બિંદુ $Q$ આગળ $\pi$ છે. તો $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત ....... $I$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo