બે અવાહક પ્લેટોને સમાન રીતે વિદ્યુતભારીત કરેલી છે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનો તફાવત $V _{1}- V _{2}=20\; V$ (જ્યાં પ્લેટ$-2$ વધારે સ્થિતિમાને) છે. બે પ્લેટો વચ્ચેનું અંતર $0.1\; m$ છે અને તે અનંત સુધી વિસ્તરેલી છે. પ્લેટ$-1$ ની અંદરની સપાટી પરથી એક ઈલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી મુક્ત થાય, તો જ્યારે તે પ્લેટ$-2$ ને અથડાય ત્યારે તેનો વેગ કેટલો હશે ?

($e=1.6 \times10^{-1}9\; C$,$m_e=9.11 \times 10^{-3}\;kg$)

115-954

  • [AIEEE 2006]
  • A

    $32 \times 10^{-19} $ $m/s$

  • B

    $2.65 \times 10^6 $ $m/s$

  • C

    $7.02 \times 10^{12}$ $ m/s$

  • D

    $1.87 \times 10^6 $ $m/s$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બિંદુવત વિદ્યુતભાર $q$ને અન્ય આઠ બિંદુવત વિદ્યુતભાર દ્વારા $r$ જેટલા અંતરે છે. કેન્દ્ર સ્થાને રહેલાં વિદ્યુતભારને અનંત અંતરે ધકેલી દેવા માટેનું અપાકર્ષણ બળ વડે કુલ કેટલું કાર્ય કરવું પડે?

બે બિંદુઓ $P$ અને $Q$ પાસે વિદ્યુતસ્થિતિમાનો અનુક્રમે $10\ V$ અને $-4\ V$ છે તો $100$ ઈલેક્ટ્રોનને $P$ થી $Q$ પર લઈ જવા કરવું પડતું કાર્ય ........

પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં $1840$ ગણું છે. $1\, kV$ વિદ્યુતસ્થિતિમાનથી પ્રવેગિત કરતાં ગતિઉર્જા ......$keV$ થાય.

  • [AIIMS 2003]

બે વિધુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાના સૂત્ર પરથી બાહ્ય ક્ષેત્રમાં ડાઇપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો.

$20\ coulomb$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી લઇ જવા માટે કરવું પડતું કાર્ય $2\ Joule$ છે.તો બે બિંદુ વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો થાય?