બે અનંત લંબાઈના સમાંતર તાર સમાન દિશામાં સમાન વિદ્યુતપ્રવાહ વહન કરે છે. બંને તારની વચ્ચેના મધ્યબિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    દરેક તાર દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર કરતા બમણું
  • B
    દરેક તાર દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર કરતા અડધું
  • C
    દરેક તાર દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો વર્ગ
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

બે સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળા $A$ અને $B$ ની ત્રિજ્યા અનુક્રમે $20 \text{ cm}$ અને $10 \text{ cm}$ છે અને તે એક જ સમતલમાં આવેલા છે. ગૂંચળા $A$ માં $0.5 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વિષમઘડી દિશામાં વહે છે. સામાન્ય કેન્દ્ર પર કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય તે માટે ગૂંચળા $B$ માં કેટલો વિદ્યુતપ્રવાહ હોવો જોઈએ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રવાહ $I$ સમક્ષિતિજ સમતલમાં બંધ માર્ગ પર વહે છે. આ માર્ગ $r$ અને $2r$ ત્રિજ્યા ધરાવતા આઠ ચાપનો બનેલો છે. દરેક ચાપનો ભાગ સામાન્ય કેન્દ્ર $P$ પર સમાન ખૂણો આંતરે છે. બિંદુ $P$ પર પ્રવાહ માર્ગ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

$I$ પ્રવાહ ધરાવતો એક લૂપ $n$ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના આકારનો છે. જો $R$ એ કેન્દ્રથી કોઈપણ શિરોબિંદુ સુધીનું અંતર હોય,તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ સદિશ $B$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

$4.5\times10^{-2}\,m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણની બાજુઓમાંથી $1\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. ત્રિકોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

બાયો-સાવર્ટના નિયમનો સપ્રમાણતા અચળાંક તેના એકમ અને મૂલ્ય સાથે લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo