$L$ ઇન્ડક્ટન્સ ધરાવતા બે સમાન ગૂંચળા શ્રેણીમાં જોડાયેલા છે અને એકબીજાની ખૂબ નજીક એવી રીતે મૂકવામાં આવ્યા છે કે એક ગૂંચળાની વીંટાળવાની દિશા બીજા કરતા બિલકુલ વિરુદ્ધ છે. તો કુલ ઇન્ડક્ટન્સ કેટલું હશે?

  • A
    $\frac{L}{2}$
  • B
    $2L$
  • C
    શૂન્ય
  • D
    $L$

Explore More

Similar Questions

બે ઇન્ડક્ટર $L_1$ અને $L_2$ સમાંતરમાં જોડાયેલા છે,અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમય સાથે બદલાતો પ્રવાહ વહે છે. કોઈપણ સમયે $t$ પર પ્રવાહનો ગુણોત્તર $i_1/i_2$ કેટલો હશે?

બે ઇન્ડક્ટર્સનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ જ્યારે સમાંતર જોડવામાં આવે ત્યારે $2.4 \, H$ અને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે $10 \, H$ છે. તો વ્યક્તિગત ઇન્ડક્ટર્સના ઇન્ડક્ટન્સનું મૂલ્ય કેટલું હશે?

આપેલ પરિપથમાં, સ્થાયી અવસ્થામાં $5 \, mH$ ના ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

Difficult
View Solution

$L$ ઇન્ડક્ટન્સ ધરાવતા એક ગૂંચળાને $6$ સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. આ તમામ ભાગોને સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું પરિણામી ઇન્ડક્ટન્સ કેટલું હશે?

બે ઇન્ડક્ટર $A$ અને $B$ જ્યારે સમાંતર જોડવામાં આવે છે ત્યારે $1.5 \ H$ ઇન્ડક્ટન્સના એક ઇન્ડક્ટરને સમતુલ્ય હોય છે,અને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે $8 \ H$ ઇન્ડક્ટન્સના એક ઇન્ડક્ટરને સમતુલ્ય હોય છે. $A$ અને $B$ ના ઇન્ડક્ટન્સ વચ્ચેનો તફાવત શોધો. ($H$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo