બે સમાન રકમોને અનુક્રમે $4$ વર્ષ અને $3$ વર્ષ માટે સાદા વ્યાજે આપવામાં આવી હતી. બીજા કિસ્સામાં વ્યાજનો દર પહેલા કિસ્સા કરતા $3 \%$ વધારે હતો,પરંતુ દરેક કિસ્સામાં મળતી કુલ રકમ (રાશ) $Rs. 1088$ હતી. પહેલા કિસ્સામાં વ્યાજનો દર $(\%)$ શોધો.

  • A
    $7$
  • B
    $9$
  • C
    $11$
  • D
    $13$

Explore More

Similar Questions

$10 \%$ પ્રતિ વર્ષના સાદા વ્યાજના દરે કેટલી રકમ $2$ વર્ષમાં $Rs. 450$ થશે?

એક વ્યક્તિને અમુક મુદ્દલ પર $5 \%$ વાર્ષિક વ્યાજના દરે $4$ વર્ષમાં ₹ $1,000$ સાદું વ્યાજ મળે છે. તો તે જ વ્યક્તિને તે જ દરે $2$ વર્ષમાં બમણી મુદ્દલ પર કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ (₹ માં) મળશે?

અરુણ તેના બે મિત્રોને ₹ $20,000$ ઉછીના આપે છે. તે પ્રથમ મિત્રને ₹ $12,000$,$8 \%$ સાદા વ્યાજના દરે આપે છે. અરુણ કુલ રકમ પર $10 \%$ નફો મેળવવા માંગે છે. તો તેણે બાકીની રકમ બીજા મિત્રને કેટલા ટકા $( \% )$ સાદા વ્યાજના દરે આપવી જોઈએ?

Difficult
View Solution

₹ $8000$ ની રકમને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ભાગ પર $21 \%$ પ્રતિ વર્ષના દરે મળતું સાદું વ્યાજ,બીજા ભાગ પર $35 \%$ પ્રતિ વર્ષના દરે મળતા સાદા વ્યાજ જેટલું છે. તો દરેક ભાગનું વ્યાજ (₹ માં) કેટલું હશે?

એક રકમ પર $4$ વર્ષમાં $6.25 \%$ પ્રતિ વર્ષના દરે ₹ $3200$ જેટલું કુલ સાદું વ્યાજ મળે છે. તો તે રકમ (મુદલ) ₹ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo