બે ઇલેક્ટ્રિક બલ્બના અવરોઘનો ગુણોત્તર $1:2$ છે. તેમને શ્નેણીમાં જોડતાં વ્યય થતાં પાવરનો ગુણોત્તર કેટલો થાય?
$1:2$
$2:1$
$1:1$
$1:4$
$A$ અને $B$ સમાન દ્રવ્ય અને સમાન દળના વાયરની લંબાઇનો ગુણોતર $1:2$ છે.તેમને સમાન બેટરી સાથે જોડતાં $B$ માંથી ઉત્પન્ન થતી ઉષ્મા $5\,W$ છે. તો $A$ માંથી કેટલા ........... $W$ ઉષ્મા ઉત્પન્ન થાય?
આપેલ પરિપથમાં $r$ ચલિત અવરોધ છે. જો $r = fR$ હોય ત્યારે $r$ માંથી મહત્તમ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો $f$ નું મૂલ્ય કેટલું હશે?
$V_0$ વોલ્ટેજ એક વિધુત બલ્બ (ગોળો), $P_0$ પાવર આપે છે. જો વોલ્ટેજ $V$ હોય તો તે …$P$ પાવર આપે છે.
$30\,V, 90\,W$ ના બલ્બને $120\,V $ સપ્લાય પર વાપરવો હોય તો કેટલા .................. $ohm$ અવરોઘ શ્નેણીમાં જોડવો પડે?
$120\, V, 10\, \Omega $ ઘરાવતી બેટરી સાથે સમાંતરમાં $50\, W -100 \,V$ ના મહતમ કેટલા બલ્બ જોડવાથી તે મહતમ તીવ્રતાથી પ્રકાશિત થાય?