પાસાની એક જોડ ને $5$ વખત ફેંકવામા આવે છે.પ્રત્યેક વખતે કુલ સરવાળા $5$ ને સફળતા ગણવામાં આવે છે.ઓછામા ઓછી $4$ સફળતાઓની સંભાવના જો $\frac{k}{3^{11}}$ હોય, તો $k=............$
$82$
$123$
$164$
$75$
એક સમતોલ સિક્કાને $2n$ વખત ઉછાળવામાં આવે છે આ $2n$ પ્રયત્નમાં સિક્કા પર મળેલ છાપ અને કાંટાંની સંખ્યા સમાન ન હોય તે ધટનાની સંભાવના કેટલી ?
એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો.
પેટી $'A'$ માં $2$ સફેદ, $3$ લાલ અને $2$ કળા દડા છે અને પેટી $'B'$ માં $4$ સફેદ,$2$ લાલ અને $3$ કળા દડા છે. જો બે દડાની યાર્દચ્છિક રીતે પુનરાવર્તન વગર પસંદગી કરવામાં આવે છે તો એક દડો સફેદ અને જ્યારે બીજો લાલ હોય તો બંને દડા પેટી $'B'$ માંથી હોય તેની સંભાવના મેળવો.
અહી $10$ ઈજનેરી કોલેજો અને પાંચ વિધ્યાર્થીઓ $A, B, C, D, E$ છે આમાંથી દરેક વિધ્યાર્થીઓને આ બધી $10$ કોલેજ માંથી ઓફર લેટર મળે છે દરેક વિધ્યાર્થી સ્વત્રંતપણે એક કોલેજ પસંદ કરે છે બધા વિધ્યાર્થીઓ ભિન્ન કોલેજોમાં એડમિશન લે તેની સંભાવના $\frac {a}{b}$ ,જ્યાં $a$ અને $b$ એ સહ-અવિભાજય સંખ્યા છે, હોય તો $a + b$ ની કિમત મેળવો
યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક $3-$ અંકોવાળી સંખ્યામાં ઓછામાં ઓછા બે અંકો અયુગ્મ હોય તેની સંભાવના..............છે.