બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. પાસા પરની બે સંખ્યાઓનો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{5}{11}$
  • B
    $\frac{5}{12}$
  • C
    $\frac{7}{12}$
  • D
    $\frac{7}{11}$

Explore More

Similar Questions

બે પાસાઓને એકવાર ફેંકવામાં આવે,ત્યારે સરવાળો $7$ થી વધુ મળે તેની સંભાવના કેટલી છે?

એક સ્પર્ધામાં $A, B$ અને $C$ ભાગ લઈ રહ્યા છે. $A$ જીતે તેની સંભાવના $B$ કરતા બમણી છે,અને $B$ જીતે તેની સંભાવના $C$ કરતા બમણી છે. તો $A$ હારે તેની સંભાવના કેટલી?

ધારો કે $S$ એ $5$ ઘટકોનો ગણ છે અને $P(S)$ એ $S$ નો ઘાતગણ દર્શાવે છે. ધારો કે $E$ એ ગણ $P(S) \times P(S)$ માંથી ક્રમયુક્ત જોડ $(A, B)$ પસંદ કરવાની ઘટના છે જેથી $A \cap B = \varnothing$ થાય. જો ઘટના $E$ ની સંભાવના $\frac{3^p}{2^q}$ હોય,જ્યાં $p, q \in N$,તો $p+q$ ની કિંમત શોધો.

બે પાસા ફેંકવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો સરવાળો $7$ થાય તેની સંભાવના કેટલી છે?

ગણિતનો એક પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે,જેમના પ્રશ્ન ઉકેલવાની સંભાવનાઓ અનુક્રમે $\frac{1}{3}$,$\frac{1}{4}$ અને $\frac{1}{5}$ છે. પ્રશ્ન ઉકેલાય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo