બે સિલિન્ડર $A$ અને $B$ કે જેમાં પિસ્ટન લગાવેલા છે,તેમાં $300\,K$ તાપમાને સમાન જથ્થામાં આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુ ભરેલો છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. બંને સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $30\,K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો .... $K$ છે.

  • A
    $30$
  • B
    $18$
  • C
    $50$
  • D
    $42$

Explore More

Similar Questions

એક ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં બેઝ પ્રવાહ $45 \mu A$ થી બદલાઈને $140 \mu A$ થાય છે. તે મુજબ,કલેક્ટર પ્રવાહ $0.2 \text{ mA}$ થી બદલાઈને $4.0 \text{ mA}$ થાય છે. તો પ્રવાહ ગેઇન કેટલો હશે?

યુરોપિયન સાહસિકોના આગમન પહેલાં ભારતમાં કયું શાકભાજી ગેરહાજર હતું?

$0.1 \ M$ $ZnSO_4$ અને $0.01 \ M$ $CuSO_4$ ના દ્રાવણો ધરાવતા ડેનિયલ કોષનો $emf$ ($V$ માં) કેટલો થાય?
$(E_{Cu^{2+} / Cu}^{\circ} = +0.34 \ V; E_{Zn^{2+} / Zn}^{\circ} = -0.76 \ V)$

જ્યારે કેશિકા નળીનો એક છેડો પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે પાણીના સ્તંભની ઊંચાઈ $h$ છે. પૃષ્ઠતાણને કારણે લાગતું $105 \text{ dyne}$ નું ઉપરની તરફનું બળ પાણીના સ્તંભના વજનને કારણે લાગતા બળ દ્વારા સંતુલિત થાય છે. કેશિકાનો આંતરિક પરિઘ કેટલો છે ($text{ cm}$ માં)? (પાણીનું પૃષ્ઠતાણ $= 7 \times 10^{-2} \text{ N m}^{-1}$)

એક દડાને પૃથ્વીની સપાટી પરથી $V_0$ ના પ્રારંભિક વેગ સાથે ઉપરની તરફ ફેંકવામાં આવે છે. દડાની ગતિ $m \gamma v^2$ જેટલા ડ્રેગ ફોર્સ (જ્યાં $m$ એ દડાનું દળ છે,$v$ એ તેનો ત્વરિત વેગ છે અને $\gamma$ એ અચળાંક છે) દ્વારા પ્રભાવિત થાય છે. દડાને તેના મહત્તમ બિંદુ (zenith) સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo