$10$ આંટા ધરાવતી બે સમકેન્દ્રીય કોઈલ એક જ સમતલમાં મૂકેલી છે. તેમની ત્રિજ્યાઓ $20 \ cm$ અને $40 \ cm$ છે અને તેમાં અનુક્રમે $0.2 \ A$ અને $0.3 \ A$ વિદ્યુતપ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ ($T$ માં) કેટલું હશે?

  • A
    $\frac{3}{4} \mu_0$
  • B
    $\frac{5}{4} \mu_0$
  • C
    $\frac{7}{4} \mu_0$
  • D
    $\frac{9}{4} \mu_0$

Explore More

Similar Questions

$Weber/m^2$ એ શેના બરાબર છે?

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $0.4 \text{ Å}$ ત્રિજ્યાના વર્તુળમાં $10^6 \text{ m/s}$ ની ઝડપે ફરે છે. ઇલેક્ટ્રોનની ગતિને કારણે કક્ષાના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લામાં) કેટલું હશે? $\left[\mu_0 = 4\pi \times 10^{-7} \text{ H/m}, q = 1.6 \times 10^{-19} \text{ C}\right]$

$2\pi \, cm$ જેટલી ત્રિજ્યા ધરાવતી બે સમકેન્દ્રીય કોઈલ એકબીજાને કાટખૂણે રાખવામાં આવી છે. દરેક કોઈલમાં અનુક્રમે $3 \, A$ અને $4 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ $Wb/m^2$ માં કેટલું હશે? $(\mu_0 = 4\pi \times 10^{-7} \, Wb/A \cdot m)$

$20 \text{ cm}$ લંબાઈનો એક સીધો તાર જેમાંથી $\frac{3}{\pi^2} \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહે છે,તેને વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક લાંબા સીધા વિદ્યુતપ્રવાહ ધારિત તારથી $0.2 \,m$ ના લંબ અંતરે $5 \times 10^{-5} \,T$ નું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો શૂન્યાવકાશની પરમિયેબિલિટી $4 \pi \times 10^{-7} \,T \cdot m/A$ હોય, તો તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $A$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo