$P_1$ દબાણ અને $T_1$ તાપમાને હવા ધરાવતા સમાન કદના બે બંધ પાત્રો એક સાંકડી નળી દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. જો હવે એક પાત્રનું તાપમાન $T_1$ અને બીજાનું તાપમાન $T_2$ રાખવામાં આવે,તો પાત્રોમાં અંતિમ દબાણ શું હશે?

  • A
    $\frac{2 P_1 T_2}{T_1 + T_2}$
  • B
    $\frac{T_1}{2 P_1 T_2}$
  • C
    $\frac{2 P_1 T_2}{T_1 + T_2}$
  • D
    $\frac{2 P_1}{T_1 + T_2}$

Explore More

Similar Questions

બોઇલના નિયમનું પાલન કરતા આદર્શ વાયુ માટે,નીચેનામાંથી શું સાચું છે? ($K$ એ અચળાંક છે)

$LPG$ ગેસ સિલિન્ડરનું દબાણ $14.9 \ bar$ છે જે સુરક્ષિત છે,પરંતુ જો $27 \ ^oC$ તાપમાને દબાણ $12 \ bar$ હોય,તો કયા તાપમાને સિલિન્ડર ફાટી જશે ($K$ માં)?

આદર્શ વાયુ વર્તણૂક ધારતા,સમાન તાપમાન અને દબાણે એમોનિયાની ઘનતા અને હાઇડ્રોજન ક્લોરાઇડની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય? (પરમાણ્વીય ભાર $Cl = 35.5 \ u$)

આદર્શ વાયુ માટે સંકોચનીયતા અવયવ $(Z)$ ...... છે.

$100\,^oC$ તાપમાન અને $400\,mm\,Hg$ દબાણે $CO_2$ ની ઘનતા .......... $g/L$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo