બે કેપેસિટર $C_1$ અને $C_2 = 2C_1$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્વીચ $S$ અને અવરોધ $R$ સાથે પરિપથમાં જોડવામાં આવ્યા છે. શરૂઆતમાં સ્વીચ ખુલ્લી છે અને $C_1$ પર $Q$ જેટલો વિદ્યુતભાર છે. જ્યારે સ્વીચ બંધ કરવામાં આવે છે,ત્યારે સ્થાયી અવસ્થામાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $Q, 2Q$
  • B
    $Q/3, 2Q/3$
  • C
    $3Q/2, 3Q$
  • D
    $2Q/3, 4Q/3$

Explore More

Similar Questions

ધારો કે $A = \{2, 4, 6, 8\}$. $A$ પરનો સંબંધ $R$ એ $R = \{(2, 4), (4, 2), (4, 6), (6, 4)\}$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો $R$ એ

પાયરોફોસ્ફોરિક એસિડમાં $\sigma$ અને $\pi$-બંધોની કુલ સંખ્યા અનુક્રમે કેટલી છે?

આકૃતિ એક ફેરોમેગ્નેટિક પદાર્થમાં પ્રાયોગિક રીતે માપેલ $B$ વિરુદ્ધ $H$ નો ફેરફાર દર્શાવે છે. પદાર્થની રીટેન્ટિવિટી (ધારણશક્તિ),કોર્સિવિટી (ગ્રાહ્યતા) અને સેચ્યુરેશન (સંતૃપ્ત) મેગ્નેટિક ફિલ્ડના મૂલ્યો અનુક્રમે નીચે મુજબ છે:

કેન્દ્રથી $r$ અંતરે પરિભ્રમણ કરતા ઉપગ્રહનું કોણીય વેગમાન $L$ છે. જો અંતર વધારીને $4r$ કરવામાં આવે,તો નવું કોણીય વેગમાન કેટલું થશે?

જો વર્તુળ $x^2+y^2=1$ ની જીવા $y=mx+1$ વર્તુળના ગુરુવૃત્તાંશ પર $45^{\circ}$ નો ખૂણો આંતરે,તો $m$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo