$m$ અને $4m$ દળ ધરાવતા બે પદાર્થોને $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. તેમની વચ્ચેની રેખા પરના જે બિંદુએ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય હોય,ત્યાં ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $-\frac{4Gm}{r}$
  • B
    $-\frac{6Gm}{r}$
  • C
    $-\frac{9Gm}{r}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

ગ્રહની સપાટી અને તેની સપાટીથી $20\,m$ ઊંચાઈએ આવેલા બિંદુ વચ્ચેનો ગુરુત્વીય સ્થિતિમાનનો તફાવત $2\,J/kg$ છે. જો ગુરુત્વીય ક્ષેત્ર સમાન (uniform) હોય,તો $5\,kg$ ના પદાર્થને સપાટીથી $4\,m$ ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય ........ $J$ હશે.

ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઊર્જા એટલે શું? શૂન્ય સ્થિતિ ઊર્જા એટલે શું?

જો પૃથ્વીની સપાટી પર $m$ દળ ધરાવતા પદાર્થનું ગુરુત્વીય સ્થિતિમાન $\phi$ હોય,તો $2m$ દળ ધરાવતા પદાર્થનું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હશે?

જો $V$ એ સમાન ઘનતા ધરાવતા ગોળાની સપાટી પરનું ગુરુત્વાકર્ષી સ્થિતિમાન હોય,તો ગોળાના કેન્દ્ર પર તેનું મૂલ્ય કેટલું હશે?

$m$ દળ ધરાવતા અને પૃથ્વીની સપાટીથી $6.4 \times 10^6 \ m$ ની ઊંચાઈએ પરિભ્રમણ કરતા ઉપગ્રહની સ્થિતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo