સાચી માછલીઓ ઝાલર (gills) અને મીનપક્ષો (fins) ધરાવે છે. નીચેનામાંથી કઈ સાચી માછલી નથી?

  • A
    સિલ્વર ફિશ $(Lepisma)$
  • B
    ગોલ્ડ ફિશ $(Carassius)$
  • C
    સિલ્વર કાર્પ $(Hypophthalmichthys)$
  • D
    સી હોર્સ $(Hippocampus)$

Explore More

Similar Questions

નીચેના વર્ગીકરણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો: પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી.

$A$: નૂપુરક (Annelida) થી તમામ ઉચ્ચતર પ્રાણીઓ પરિવહનતંત્રનું આયોજન ધરાવે છે.
$R$: નૂપુરક (Annelida) થી દેહકોષ્ઠી (Coelomate) આયોજન જોવા મળે છે.

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પક્ષીઓ અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી / અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
$(ii)$ કાસ્થિમત્સ્યમાં ઝાલરફાટો ઝાલરઢાંકણ વગરની હોય છે / ઝાલરઢાંકણ યુક્ત હોય છે.

કયું પ્રાણીજૂથ અસમતાપી (ઠંડા રુધિરવાળા) પ્રાણીઓનું છે?

નીચેનામાંથી શેમાં બાહ્યફલન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo