દરિયા કિનારે આવેલા વૃક્ષોમાં વાર્ષિક વલયો (annual rings) જોવા મળતા નથી કારણ કે

  • A
    જમીન રેતાળ હોય છે
  • B
    ત્યાં આબોહવામાં ફેરફાર જોવા મળે છે
  • C
    ત્યાં આબોહવામાં કોઈ નોંધપાત્ર ફેરફાર હોતો નથી
  • D
    વાતાવરણમાં પૂરતી ભેજ હોય છે

Explore More

Similar Questions

$Tyloses$ (ટાયલોસિસ) તરીકે ઓળખાતી ફુગ્ગા જેવી રચનાઓ:

વાતછિદ્રો (Lenticels) શેમાં જોવા મળે છે?

વૃદ્ધિ વલયો $(annual\ rings)$ કોની સક્રિયતા દ્વારા રચાય છે?

દ્વિતીય વૃદ્ધિ .........ની પ્રવૃત્તિનું પરિણામ છે.

દ્વિદળી પ્રકાંડમાં,પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક વચ્ચે હાજર એધાના કોષો $..........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo