એક સમઘનનું કુલ પૃષ્ઠફળ $864 \, cm^2$ છે. તો તેની ધાર $\ldots \ldots \ldots \, cm$ થાય.

  • A
    $6$
  • B
    $18$
  • C
    $12$
  • D
    $24$

Explore More

Similar Questions

એક લંબઘન પેટીની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $30 \, cm$,$20 \, cm$ અને $8 \, cm$ છે. આ લંબઘન પેટીની પાર્શ્વ પૃષ્ઠફળ શોધો ( $cm^2$ માં).

એક ગોળાની ત્રિજ્યા $6\, cm$ છે. તેને ઓગાળીને $1\, cm$ વ્યાસવાળા તારમાં ફેરવવામાં આવે છે. તો તારની લંબાઈ શોધો ( $m$ માં).

$3.5 \, m$ ઊંચાઈ અને $12 \, m$ પાયાની ત્રિજ્યા ધરાવતા શંકુ આકારના તંબુ માટે કેટલા ચોરસ મીટર કેનવાસની જરૂર પડશે ($, m^{2}$ માં)?

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $8800 \, cm^2$ છે. જો નળાકારની ત્રિજ્યા $28 \, cm$ હોય,તો તેનું ઘનફળ $cm^3$ માં શોધો.

$(10 \text{ m} \times 10 \text{ m} \times 5 \text{ m})$ માપના રૂમમાં મૂકી શકાય તેવા સૌથી લાંબા થાંભલાની લંબાઈ ($\text{m}$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo