$[Ni(CO)_{4}]$,$[NiCl_{4}]^{2-}$,$[PtCl_{2}(NH_{3})_{2}]$,$[Ni(CN)_{4}]^{2-}$ અને $[Pt(CN)_{4}]^{2-}$ ના મધ્યસ્થ ધાતુ પરમાણુઓ/આયનોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા . . . . . . છે.

  • A
    $0$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા બંને દર્શાવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સમઘટકોની જોડી અને સમઘટકતાના પ્રકારો યોગ્ય રીતે જોડાયેલા છે?
$(i).$ $[Co(NH_3)_5(NO_2)]Cl_2$ અને $[Co(NH_3)_5(ONO)]Cl_2$ .... (બંધન સમઘટકતા)
$(ii).$ $[Cu(NH_3)_4][PtCl_4]$ અને $[Pt(NH_3)_4][CuCl_4]$ .... (સવર્ગ સમઘટકતા)
$(iii).$ $[PtCl_2(NH_3)_4]Br_2$ અને $[PtBr_2(NH_3)_4]Cl_2$ .... (આયનીકરણ સમઘટકતા)
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કોની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ છે?

નીચેના સંકીર્ણ આયનો સાથે સંકળાયેલ સમઘટકતા વિશેનું સાચું વિધાન,
$A$. $[Ni(H_2O)_5NH_3]^{2+}$
$B$. $[Ni(H_2O)_4(NH_3)_2]^{2+}$ અને
$C$. $[Ni(H_2O)_3(NH_3)_3]^{2+}$ છે

નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo