બે સમતોલ પાસાને એકવાર ફેંકવાના પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા .......... છે.

  • A
    $6$
  • B
    $12$
  • C
    $24$
  • D
    $36$

Explore More

Similar Questions

એક થેલીમાં $24$ દડા છે,જેમાં $x$ લાલ,$2x$ સફેદ અને $3x$ વાદળી છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેની સંભાવના શું છે કે તે:
$(i)$ લાલ નથી?
$(ii)$ સફેદ છે?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું ગલ્લો (jack) હોવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

એક સમતોલ પાસો ફેંકવામાં આવે છે. પાસા પરનો અંક $3$ કરતા નાનો હોય તેની સંભાવના શોધો.

બિન-લીપ વર્ષમાં એપ્રિલ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના .... છે. ($/7$ માં)

કોઈ વ્યક્તિને $1$ થી $100$ વચ્ચેની એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે. તે સંખ્યા અવિભાજ્ય હોવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo