બિન-લીપ વર્ષમાં એપ્રિલ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના .... છે. ($/7$ માં)

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જ્યારે એક સમતોલ પાસાને ફેંકવામાં આવે,ત્યારે તેના પર $4$ કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના .......... છે.

$24$ બલ્બના એક કાર્ટનમાં $6$ ખામીયુક્ત બલ્બ છે. એક બલ્બ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બલ્બ ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? જો પસંદ કરેલ બલ્બ ખામીયુક્ત હોય અને તેને પાછો મૂકવામાં ન આવે, અને બાકીનામાંથી બીજો બલ્બ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો બીજો બલ્બ ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી?

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું કાળા રંગનું (black suit) હોય તેની સંભાવના શોધો.

$28 \, cm$ લાંબા અને $22 \, cm$ પહોળા લંબચોરસના કેન્દ્રમાં $7 \, cm$ ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવામાં આવ્યું છે. લંબચોરસ પર પડતો દડો વર્તુળ પર પડે તેની સંભાવના શોધો.

Difficult
View Solution

$100$ ગુણના પ્રશ્નપત્રમાં $100$ ગુણ મેળવવાની સંભાવના ................ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo