પ્રાણી વાયરસમાં $RNA$ ની કુલ સંખ્યા કેટલી હોય છે?

  • A
    માત્ર એક
  • B
    એક અથવા બે
  • C
    માત્ર બે
  • D
    હંમેશા એક કરતા વધારે

Explore More

Similar Questions

વર્તુળ $4x^2 + 4y^2 - 12x - 12y + 9 = 0$

$\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી એકસાથે બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા $4$ કરતા ઓછી હોય તેની સંભાવના કેટલી છે?

જો $4x^2 - 5xy + y^2 = 0$ એ $m_1$ અને $m_2$ ઢાળવાળી રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $|m_1 - m_2|$ નું મૂલ્ય કેટલું થાય?

જો $\operatorname{adj}\begin{bmatrix} 1 & 0 & 2 \\ -1 & 1 & -2 \\ 0 & 2 & 1 \end{bmatrix} = \begin{bmatrix} 5 & a & -2 \\ 1 & 1 & 0 \\ -2 & -2 & b \end{bmatrix}$ હોય,તો $\begin{bmatrix} a & b \end{bmatrix}$ ની કિંમત શોધો.

ઉગમબિંદુથી $4$ એકમ અંતરે આવેલી એક સીધી રેખા $L$ યામ અક્ષો પર ધન અંતઃખંડ બનાવે છે,અને ઉગમબિંદુથી આ રેખા પર દોરેલો લંબ રેખા $x+y=0$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો રેખા $L$ નું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo