પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે શક્ય છે જ્યારે પ્રકાશ

  • A
    હવામાંથી કાચમાં પ્રવેશે
  • B
    શૂન્યાવકાશમાંથી હવામાં પ્રવેશે
  • C
    હવામાંથી પાણીમાં પ્રવેશે
  • D
    પાણીમાંથી હવામાં પ્રવેશે

Explore More

Similar Questions

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $700 \, gm \, wt$ છે. જે ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{7}$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી હોય,તો તે ગ્રહની સપાટી પર તેનું વજન કેટલું થશે?

$60 \, kg$ દળ ધરાવતો એક ફાયરમેન થાંભલા પરથી નીચે ઉતરે છે. તે થાંભલાને $600 \, N$ ના બળથી દબાવે છે. હાથ અને થાંભલા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. ફાયરમેન કેટલા પ્રવેગ સાથે નીચે ઉતરશે ($, m/s^2$ માં)? ($g = 10 \, m/s^2$ લો)

પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે,$185 \ ^oC$ તાપમાને $K_c = 1.8 \times 10^{-6}$ છે. $185 \ ^oC$ તાપમાને $NO_{(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$ પ્રક્રિયા માટે $K_c$ કેટલો હશે?

એકપાત્રીય પ્રકાશનું કિરણ એક સમબાજુ પ્રિઝમની એક સપાટી પર $i = 50^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. જો નિર્ગમન કોણ $e = 40^{\circ}$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

હાઇડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા $-2.18 \times 10^{-18} \, J$ છે. પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી $J \, mol^{-1}$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo