ટોલ્યુઈન આયર્ન$(III)$ ક્લોરાઈડની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરીને ઓર્થો અને પેરા હેલો સંયોજનો આપે છે. આ પ્રક્રિયા છે:

  • A
    ઇલેક્ટ્રોફિલિક એલિમિનેશન પ્રક્રિયા
  • B
    ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન (વિસ્થાપન) પ્રક્રિયા
  • C
    ફ્રી રેડિકલ એડિશન પ્રક્રિયા
  • D
    ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન (વિસ્થાપન) પ્રક્રિયા

Explore More

Similar Questions

$[P]$ ની $CCl_{4}$ માં $Br_{2}/FeBr_{3}$ સાથે પ્રક્રિયા કરતા એક જ આઈસોમર $C_{8}H_{7}O_{2}Br$ મળે છે,જ્યારે $[P]$ ને સોડાલાઈમ સાથે ગરમ કરતા ટોલ્યુઈન મળે છે. સંયોજન $[P]$ કયું છે?

નીચેની પ્રતિક્રિયાઓના સમૂહમાં બે પ્રતિક્રિયાઓ $A(I \rightarrow II)$ અને $B(I \rightarrow III)$ ને ઓળખો.

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ શું છે?
$m-Br-C_6H_4-Cl$ $\xrightarrow{Mg/THF} A$ $\xrightarrow[(ii) \ aq. NH_4Cl]{(i) \ CH_3CHO} B$

પ્રક્રિયાઓના એક સેટમાં,$p$-નાઈટ્રોટોલ્યુઈન એક નીપજ $E$ આપે છે. નીપજ $E$ શું હશે?
$p$-નાઈટ્રોટોલ્યુઈન $\xrightarrow[FeBr_3]{Br_2} B$ $\xrightarrow{Sn/HCl} C$ $\xrightarrow[HCl]{NaNO_2} D$ $\xrightarrow[HBr]{CuBr} E$

ડાયફિનાઈલ્સ પર્યાવરણ માટે સંભવિત ખતરો છે. એરિલ હેલાઈડ્સમાંથી તેનું ઉત્પાદન કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo