ટોલ્યુઈન ડાયઆયસોસાયનેટ $(TDI)$ નો ઉપયોગ કયા પોલિમરના સંશ્લેષણમાં થાય છે?

  • A
    પોલિએસ્ટર
  • B
    પોલિએમાઈડ
  • C
    પોલિકાર્બોનેટ
  • D
    પોલિયુરેથેન

Explore More

Similar Questions

વ્યાપારી રેસા બનાવવા માટે ઊન (wool) ના વિકલ્પ તરીકે કયા પોલિમરનો ઉપયોગ થાય છે?

$2-$મિથાઈલ$-1,3-$બ્યુટાડાઈનનો કુદરતી રેખીય પોલીમર $373 \ K$ થી $415 \ K$ તાપમાન વચ્ચે સલ્ફર સાથે પ્રક્રિયા કરવાથી સખત બને છે અને સાંકળો વચ્ચે $-S-S-$ બંધો રચાય છે. આ પ્રક્રિયાથી મળતી નીપજનું બંધારણ લખો.

નોવોલેક પોલીમરનું દળ $963 \ g$ છે. તેમાં રહેલા મોનોમર એકમોની સંખ્યા $......$ છે.

નીચેનામાંથી કયો પોલીમર સ્ટાયરીન અને $1,3-$બ્યુટાડાઈનમાંથી મેળવવામાં આવે છે?

પર્લેન ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo