$2-$મિથાઈલ$-1,3-$બ્યુટાડાઈનનો કુદરતી રેખીય પોલીમર $373 \ K$ થી $415 \ K$ તાપમાન વચ્ચે સલ્ફર સાથે પ્રક્રિયા કરવાથી સખત બને છે અને સાંકળો વચ્ચે $-S-S-$ બંધો રચાય છે. આ પ્રક્રિયાથી મળતી નીપજનું બંધારણ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આ પ્રક્રિયાને રબરનું વલ્કેનાઈઝેશન કહેવામાં આવે છે અને મળતી નીપજને વલ્કેનાઈઝ્ડ રબર કહેવાય છે. આ પ્રક્રિયામાં,સલ્ફર પોલીમર સાંકળોમાં રહેલા દ્વિબંધના સક્રિય સ્થાનો પર ક્રોસ-લિંક્સ બનાવે છે,જે રબરને વધુ સખત અને ટકાઉ બનાવે છે. વલ્કેનાઈઝ્ડ રબરનું બંધારણ નીચે મુજબ છે:
$\sim CH_2-C(CH_3)-CH-CH_2 \sim$
$| \quad \quad \quad |$
$S \quad \quad \quad S$
$| \quad \quad \quad |$
$\sim CH_2-C(CH_3)-CH-CH_2 \sim$

Explore More

Similar Questions

$3-$હાઈડ્રોક્સીબ્યુટેનોઈક એસિડ અને $3-$હાઈડ્રોક્સીપેન્ટેનોઈક એસિડ મોનોમર્સમાંથી કયો પોલીમર મેળવવામાં આવે છે?

સેલ્યુલોઝનું આણ્વીય દળ કેટલાની વચ્ચે હોય છે?

કયો પોલિમર ઉંજણ (lubricant) અને અવાહક (insulator) તરીકે વપરાય છે?

$HDP$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પ્લાસ્ટિકની ઘરવપરાશની ક્રોકરી બનાવવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo