$pH$ $4 - 5$ ની આસપાસ જાળવી રાખવા માટે યોગ્ય બફર મેળવવા માટે,આપણે દ્રાવણમાં શેનું મિશ્રણ રાખવું જોઈએ?

  • A
    પ્રબળ બેઇઝ $+$ નિર્બળ એસિડ સાથેનો તેનો ક્ષાર
  • B
    નિર્બળ બેઇઝ $+$ પ્રબળ એસિડ સાથેનો તેનો ક્ષાર
  • C
    પ્રબળ એસિડ $+$ નિર્બળ બેઇઝ સાથેનો તેનો ક્ષાર
  • D
    નિર્બળ એસિડ $+$ પ્રબળ બેઇઝ સાથેનો તેનો ક્ષાર

Explore More

Similar Questions

$1 \ mol$ $CH_3COONa$ + $0.5 \ mol$ $HCl$ પ્રતિ લીટર ધરાવતા દ્રાવણ અને $1 \ mol$ $CH_3COONa$ + $1 \ mol$ $CH_3COOH$ પ્રતિ લીટર ધરાવતા બીજા દ્રાવણના $pH$ નો ગુણોત્તર કેટલો થશે?

બફર દ્રાવણ એ શેનું મિશ્રણ છે?

લોહીનું $pH$ કઈ પદ્ધતિ દ્વારા અચળ જાળવવામાં આવે છે?

ધોરણ $XII$ ના વિદ્યાર્થીઓને તેમના રસાયણશાસ્ત્રના શિક્ષક દ્વારા $pH$ $8.26$ ધરાવતું એક લિટર બફર દ્રાવણ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. એક લિટર બફર બનાવવા માટે $0.2 \, M$ એમોનિયાના દ્રાવણમાં વિદ્યાર્થીએ ઓગળવા માટે જરૂરી એમોનિયમ ક્લોરાઈડનું પ્રમાણ $..... \, g$ છે. (આપેલ છે: $pK_b(NH_3)=4.74$; $NH_3$ નું મોલર દળ $=17 \, g \, mol^{-1}$; $NH_4Cl$ નું મોલર દળ $=53.5 \, g \, mol^{-1}$)

$0.20 \ M \ CH_3COONa$ અને $0.10 \ M \ CH_3COOH$ ના મિશ્ર દ્રાવણમાં $[H^+]$ ની સાંદ્રતા $mol/L$ માં કેટલી હશે? (આપેલ છે: $CH_3COOH$ નો $K_a = 1.8 \times 10^{-5}$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo