એક પદાર્થના ત્રણ પ્રતિબિંબ મેળવવા માટે, બે સમતલ અરીસાઓને $...^\circ$ ના ખૂણે રાખવા જોઈએ.

  • A
    $30$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $150$

Explore More

Similar Questions

એક વસ્તુ સમતલ અરીસાની સામે $0.5 \ m$ ના અંતરે છે. વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ..... $m$ છે.

એક માણસ $180\,cm$ ઊંચો છે અને તેની આંખો તેના માથાના ઉપરના ભાગથી $10\,cm$ નીચે છે. પોતાની સંપૂર્ણ ઊંચાઈ પગથી માથા સુધી જોવા માટે,તે તેનાથી $1\,m$ ના અંતરે રાખેલા સમતલ અરીસાનો ઉપયોગ કરે છે. જરૂરી સમતલ અરીસાની લઘુત્તમ લંબાઈ .....$cm$ છે.

પ્રકાશનું કિરણ એક સમતલ અરીસા પર $30^\circ$ ના ખૂણે આપાત થાય છે. કિરણમાં ઉત્પન્ન થતું વિચલન ....$^\circ$ છે.

બે સમતલ અરીસાઓ ${M}_{1}$ અને ${M}_{2}$ એકબીજાને કાટખૂણે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. એક બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ થી અનુક્રમે $a$ અને $2a$ મીટરના અંતરે મૂકવામાં આવ્યું છે. આમ રચાતી પ્રતિબિંબો વચ્ચેનું સૌથી લાંબુ અંતર કેટલું હશે? ($\sqrt{5} = 2.3$ લો)

એક વસ્તુ શરૂઆતમાં સમતલ અરીસાથી $100 \; cm$ ના અંતરે છે. જો અરીસો $10 \; cm/s$ ની ઝડપે વસ્તુ તરફ ગતિ કરે,તો $6 \; s$ પછી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ($; cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo