$12$ ખાલી જગ્યાઓ ભરવા માટે $25$ ઉમેદવારો છે,જેમાંથી $5$ અનુસૂચિત જાતિના છે. જો $3$ જગ્યાઓ અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત હોય અને બાકીની જગ્યાઓ બધા માટે ખુલ્લી હોય,તો પસંદગી કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

  • A
    $^5C_3 \times ^{22}C_9$
  • B
    $^{22}C_9 - ^5C_3$
  • C
    $^{22}C_3 + ^5C_3$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

Rs. $100$ ની $4$ નોટો અને Rs. $1$,Rs. $2$,Rs. $5$,Rs. $20$ અને Rs. $50$ ની અન્ય $5$ નોટો છે. આ નોટોને $3$ બાળકો વચ્ચે એવી રીતે વહેંચવાની છે કે જેથી દરેક બાળકને ઓછામાં ઓછી એક Rs. $100$ ની નોટ મળે. વહેંચણીની કુલ રીતો શોધો.

Difficult
View Solution

$1$ થી $1000$ સુધીની પૂર્ણાંક સંખ્યાઓ લખતી વખતે અંક $5$ કેટલી વાર લખવામાં આવશે?

$1, 1, 2, 2, 2, 2, 3, 4, 4$ અંકોનો ઉપયોગ કરીને તમામ શક્ય સંખ્યાઓ બનાવવામાં આવે છે. આવી સંખ્યાઓ કે જેમાં એકી અંકો બેકી સ્થાનો પર હોય તેની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

જુદા જુદા રંગના $8$ મણકાને હાર (necklace) તરીકે પરોવવાની રીતોની સંખ્યા કેટલી છે?

જો $(n+1)! = 6[(n-1)!]$ હોય,તો $n$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo