ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કાચના સ્લેબનો વક્રીભવનાંક નક્કી કરવા માટે, જરૂરી લઘુત્તમ રીડિંગ્સની સંખ્યા કેટલી છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

ટેબલની સપાટી પર રાખેલી એક નાની પિનને $50 \, cm$ ના અંતરેથી ઉપરથી જોવામાં આવે છે. જો તેને ટેબલને સમાંતર રાખેલી $15 \, cm$ જાડી કાચની સ્લેબ દ્વારા તે જ બિંદુએથી જોવામાં આવે,તો પિન કેટલા અંતરે ઉપર આવેલી દેખાશે? (કાચનો વક્રીભવનાંક $= 1.5$)

એક માઇક્રોસ્કોપને બિંદુવત વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે અને ત્યારબાદ તેના ઓબ્જેક્ટિવને $2 \ cm$ ની ઊંચાઈ સુધી ઉપર ઉઠાવવામાં આવે છે. જો આ બિંદુવત વસ્તુ પર $1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની સ્લેબ મૂકવામાં આવે જેથી તે ફરીથી ફોકસ થાય,તો કાચની સ્લેબની જાડાઈ......$cm$ છે.

$2$ ની લેટરલ મોટવણી ધરાવતા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ ટાંકીના તળિયે રહેલા બિંદુનું પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. બિંદુનું પ્રતિબિંબ લેન્સથી $60 \ cm$ ઉપર રચાય છે. હવે ટાંકીમાં $24 \ cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવામાં આવે છે. તે જોવા મળે છે કે તે જ બિંદુના પ્રતિબિંબનું અંતર હવે લેન્સથી $120 \ cm$ ઉપર છે. પ્રવાહીનો વક્રીભવનાંક શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,હવામાં રહેલા $R = 6\, cm$ ત્રિજ્યા ધરાવતા કાચના $(n = 1.5)$ અર્ધગોળા પર એક પેરાક્સિયલ કિરણાવલી આપાત થાય છે. અર્ધગોળાની સમતલ સપાટીથી અભિસરણ બિંદુ $F$ નું અંતર......$cm$ છે.

$3\,cm$ જાડાઈનું તેલનું પડ $5\,cm$ જાડાઈના રંગીન પાણીના પડ પર તરે છે. રંગીન પાણીનો વક્રીભવનાંક $5/3$ છે અને બંને પ્રવાહીઓની આભાસી ઊંડાઈ $36/7\,cm$ જણાય છે. તેલનો વક્રીભવનાંક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo